બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી ક્યુબાના રાષ્ટ્રપતિને મળ્યા
(જી.એન.એસ) તા. 7 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન ક્યુબાના રાષ્ટ્રપતિ મહામહિમ મિગુએલ ડિયાઝ-કેનલ બર્મુડેઝને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ અગાઉ 2023માં જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ...

