હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી: અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના મોત, ૧૮ મોટા ભૂસ્ખલન
(જી.એન.એસ) તા. 15 શિમલા, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) અનુસાર, 20 જૂનથી 14 જુલાઈ, 2025 દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કુલ 105 લોકોના મોત થયા હતા. મહેસૂલ વિભાગ...

