ભારતીય રોકાણકારોનું નવા અન્ય બજારો તરફ રોકાણ…!!

વેસ્ટેડ ફાઇનાન્સના ‘ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ’ અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ભારતીયોએ અમેરિકન ચિપ કંપની એનવીડિયામાં સૌથી વધુ ટ્રેડિંગ કર્યું હતું. એનવીડિયા તાજેતરમાં ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ હાંસલ કરનાર...

ચીન દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોથી ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ..!!

વૈશ્વિક નિકાસ બજારમાં ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગે ભારે જહેમત બાદ સ્પર્ધાત્મકતા હાંસલ કરી છે ત્યારે ચીનની આડોડાઈને કારણે આ સ્પર્ધાત્મકતા છીનવાઈ જશે એટલુ જ નહીં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ...

જૂન માસમાં QIP દ્વારા રૂ.૧૪૦૮૫ કરોડ એકત્ર કરાયા…!!

વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં પાંખા કામકાજ પછી જૂનમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિમાં ફરી ધમધમાટ જોવાયો હતો. આ પ્રવૃત્તિ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં મજબૂત રહી...

અમેરિકા સાથે વેપાર વાટાઘાટ વચ્ચે નિકાસમાં વૃદ્ધિથી એપરલ ઉદ્યોગ આશાવાદી…!!

દેશના રેડીમેડ ગારમેન્ટના મુખ્ય મથક ગણાતા તિરુપુર ખાતેથી જૂન ત્રિમાસિકમાં ગારમેન્ટની નિકાસમાં  વાર્ષિક ધોરણે ૧૧.૭૦% વૃદ્ધિ થઈ છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ.૧૦૯૧૯ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના...

ઓક્ટોબર માસમાં આરબીઆઈ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા : મોર્ગન સ્ટેનલી

વૈશ્વિક ફર્મ મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ફુગાવો સતત ૪%ની નીચે રહ્યો છે. તે જ સમયે, જૂન મહિનામાં તેમાં વધુ ઘટાડો થયો છે. જે છેલ્લા ઘણા...

આજનું રાશિફળ (21/07/2025)

મેષ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે-...

આજ નું પંચાંગ (21/07/2025)

તિથિ એકાદશી (અગિયારસ) – 09:41:14 સુધી નક્ષત્ર રોહિણી – 21:07:52 સુધી કરણ બાલવ – 09:41:14 સુધી, કૌલવ – 20:24:04 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – 18:38:30 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:35:57...

દિલ્હીના જૂના રાજિન્દર નગરમાં UPSC ઉમેદવારનું આત્મહત્યાથી મોત, સુસાઇડ નોટ મળી

(જી.એન.એસ) તા. ૨૦ નવી દિલ્હી, મધ્ય દિલ્હીના ઓલ્ડ રાજિન્દર નગર વિસ્તારમાં 25 વર્ષીય યુપીએસસી ઉમેદવારે પોતાના રૂમમાં છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ...

બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવન ટુંકાવ્યું

(જી.એન.એસ) તા. ૨૦ બગોદરા, અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે....

ગાઝામાં ફૂડ એઇડ હબ નજીક ભીડ પર ઇઝરાયલી સૈનિકોએ ગોળીબાર કર્યો, 32 લોકોના મોત

(જી.એન.એસ) તા. ૨૦ ગાઝા, ઇઝરાયલી સૈનિકોએ શનિવારે દક્ષિણ ગાઝામાં યુએસ અને ઇઝરાયલી સમર્થિત જૂથ દ્વારા સંચાલિત વિતરણ કેન્દ્રોમાંથી ખોરાક મેળવવા માંગતા પેલેસ્ટિનિયનોના ટોળા પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં...