ભારતીય રોકાણકારોનું નવા અન્ય બજારો તરફ રોકાણ…!!

વેસ્ટેડ ફાઇનાન્સના ‘ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ’ અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ભારતીયોએ અમેરિકન ચિપ કંપની એનવીડિયામાં સૌથી વધુ ટ્રેડિંગ કર્યું હતું. એનવીડિયા તાજેતરમાં ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ હાંસલ કરનાર...

ચીન દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોથી ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ..!!

વૈશ્વિક નિકાસ બજારમાં ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગે ભારે જહેમત બાદ સ્પર્ધાત્મકતા હાંસલ કરી છે ત્યારે ચીનની આડોડાઈને કારણે આ સ્પર્ધાત્મકતા છીનવાઈ જશે એટલુ જ નહીં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ...

જૂન માસમાં QIP દ્વારા રૂ.૧૪૦૮૫ કરોડ એકત્ર કરાયા…!!

વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં પાંખા કામકાજ પછી જૂનમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિમાં ફરી ધમધમાટ જોવાયો હતો. આ પ્રવૃત્તિ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં મજબૂત રહી...

અમેરિકા સાથે વેપાર વાટાઘાટ વચ્ચે નિકાસમાં વૃદ્ધિથી એપરલ ઉદ્યોગ આશાવાદી…!!

દેશના રેડીમેડ ગારમેન્ટના મુખ્ય મથક ગણાતા તિરુપુર ખાતેથી જૂન ત્રિમાસિકમાં ગારમેન્ટની નિકાસમાં  વાર્ષિક ધોરણે ૧૧.૭૦% વૃદ્ધિ થઈ છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ.૧૦૯૧૯ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના...

ઓક્ટોબર માસમાં આરબીઆઈ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા : મોર્ગન સ્ટેનલી

વૈશ્વિક ફર્મ મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ફુગાવો સતત ૪%ની નીચે રહ્યો છે. તે જ સમયે, જૂન મહિનામાં તેમાં વધુ ઘટાડો થયો છે. જે છેલ્લા ઘણા...

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૫૯ સામે ૮૨૧૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૦૮ પોઈન્ટના...

નિફટી ફ્યુચર ૨૫૦૦૭ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૩૪ સામે ૮૨૭૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૨૧૯ પોઈન્ટના...

નિફટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૭૦ સામે ૮૨૫૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૪૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી...

રશિયા સાથેના વેપાર સંબંધો માટે નાટો વડાએ ભારત, ચીન અને બ્રાઝિલ પર 100% ગૌણ પ્રતિબંધોની ચેતવણી આપી

(જી.એન.એસ) તા. 16 બ્રસેલ્સ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના એક દિવસ પછી, નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે બુધવારે કડક ચેતવણી આપી હતી, જેમાં કહ્યું હતું કે જો ભારત, ચીન...

ટ્રમ્પ હવે નાના દેશો પર 10% થી વધુ ટેરિફ લાદવાની યોજના.. આફ્રિકા અને કેરેબિયન પર લગાવવામાં આવશે કેટલો ટેરિફ!?

(જી.એન.એસ) તા. 16 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આફ્રિકા અને કેરેબિયનના ઘણા દેશો સહિત ૧૦૦ થી વધુ નાના દેશોની આયાત પર નવા ટેરિફ લાદવાની યોજનાની જાહેરાત કરી, જે “૧૦...