ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા; 1 યુવતી સહિત 3 લોકોના મૃતદેહ ફાયર વિભાગે કાઢ્યા
(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર પડી જવાની ઘટના બની હતી જેમાં, ત્રણ લોકોના મોત થયા હોવાની જાણ થઈ છે, જેમાં મૃતદેહો ફાયર વિભાગ...

