ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની બેઠકમાં GCASની સર્વગ્રાહી સમીક્ષા કરાઇ
બે તબક્કામાં 8 રાઉન્ડ પૂર્ણ થતા રજીસ્ટ્રેશન અને એડમિશન માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો (જી.એન.એસ) તા. 2 ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ...

