NHAIએ બ્લેકલિસ્ટિંગ માટે ‘લૂઝ ફાસ્ટેગ’ની રિપોર્ટિંગની પ્રક્રિયાને મજબૂત બનાવી
(જી.એન.એસ) તા. 11 ટોલ કામગીરી સરળ બનાવવા અને ‘લૂઝ ફાસ્ટેગ્સ’ના રિપોર્ટિંગને મજબૂત બનાવવા માટે, NHAI એ ટોલ કલેક્શન એજન્સીઓ અને કન્સેશનેર્સ માટે ‘લૂઝ ફાસ્ટેગ્સ’, જેને સામાન્ય રીતે “ટેગ-ઇન-હેન્ડ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની તાત્કાલિક જાણ...

