ક્રૂ ડ્યુટી, તાલીમ અને ઓપરેશનલ ઉલ્લંઘન બદલ DGCA એ એર ઇન્ડિયાને ચાર કારણદર્શક નોટિસ ફટકારી
(જી.એન.એસ) તા. ૨૪ નવી દિલ્હી, ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કેબિન ક્રૂ ડ્યુટી કલાકો, તાલીમ નિયમો અને સંચાલન પ્રક્રિયાઓ સંબંધિત અનેક ઉલ્લંઘનો...

