સીબીઆઈ કોર્ટે લાંચ કેસમાં પશ્ચિમ રેલવે, ભાવનગરના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ/ભાવનગર, અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એટલે કે 21.07.2025ના રોજ એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર...

ભાવનગરમાં રેલવેના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પડ્યો

(જી.એન.એસ) તા. 21 ભાવનગર, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમ દ્વારા ભાવનગરમાં રેલવે વિભાગના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યો છે.  આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂ. 1,12,50,000/- નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી

(જી.એન.એસ) તા. 16 ભાવનગર, ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂ. 1,12,50,000/-નાં ખર્ચે અંતિમ સ્થાન...

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયા

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે ઉદ્ઘાટન (જી.એન.એસ) તા. 14 ભાવનગર, ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય...