IAS અધિકારી સંજય કૌલે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તરીકેનો સંભાળ્યો ચાર્જ

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર સંજય કૌલે ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીનાં મેનેજિંગ...

અભયમ ૧૮૧ મહિલા  હેલ્પલાઇન છેલ્લા ૧૦ વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ મેળવી મદદ, ૨.૦૯ લાખ મહિલાઓને સ્થળ પર જ સમસ્યાનું સમાધાન ૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ ૧૮૧  મોબાઈલ...

રાજકોટમાં લોકમેળા માટે રાજ્ય સરકારે SOPના નિયમોમાં કર્યા ફેરફાર; અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત

(જી.એન.એસ) તા. 18 રાજકોટ,  સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP...

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે

(જી.એન.એસ) તા.17 પાટણ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...

પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

6 મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ (જી.એન.એસ) તા.17 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી...

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી (જી.એન.એસ) તા.17 પાલનપુર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯...

નવી દિલ્હી ખાતે One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતને  બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો :- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪ (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને...

પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન

(જી.એન.એસ) તા. 15 વડોદરા, પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત 28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે. પેન્શન...

સ્કિલ ઇન્ડિયા મિશન: આત્મનિર્ભર અને સક્ષમ કાર્યબળ દ્વારા ગુજરાતના વિકાસને મળ્યો વેગ

પીએમ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનના કેન્દ્રમાં છે કુશળ અને સશક્ત યુવાનો: શ્રી જયંત ચૌધરી (જી.એન.એસ) તા. 15 એક દાયકા પહેલાં, 15 જુલાઈ 2015ના રોજ, ભારત સરકારે વડાપ્રધાન શ્રી...

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચેરમેનશ્રી સુરેન્દ્ર ચૌધરી સહિતના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

પ્રતિનિધિ મંડળને વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ, NeVA સેવા કેન્દ્ર જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન...