કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન
રેલવે વિભાગ, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગ (સીબીઆઈસી)ના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 વડોદરા, દેશભરમાં ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 51,000 કરતા...

