ઈરાન આતંકવાદી હુમલો: ઝાહેદાનમાં ન્યાયતંત્રની ઇમારત પર બંદૂકધારીઓનો હુમલો, 3 હુમલાખોરો સહિત 8 લોકોના મોત
(જી.એન.એસ) તા.26 ઝાહેદાન, એક મોટા ઘટનાક્રમમાં દક્ષિણપૂર્વ ઈરાનમાં સિસ્તાન-બલુચેસ્તાન પ્રાંતની રાજધાની ઝાહેદાનમાં સશસ્ત્ર આતંકવાદીઓએ ન્યાયતંત્રની ઇમારત પર હુમલો કર્યો ત્યારે એક ઘાતક આતંકવાદી હુમલો થયો. ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર,...

