પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે મુજપૂર – ગંભીરા બ્રિજ તૂટી પડ્યાનો પ્રાથમિક અહેવાલ સમિતિએ આપ્યો: મંત્રી શ્રી ઋષીકેશ પટેલ

(જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી...

અમદાવાદના શેલામાં ક્લબ ઓ’સેવન પાસે ખોદકામ વખતે ‘કૃપાલ બચપન’ બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડી

(જી.એન.એસ) તા. 11 અમદાવાદ, અમદાવાદ શહેરના શેલામાં ક્લબ ઓ’સેવન નજીક ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ‘કૃપાલ બચપન’ બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડવાની ઘટના બની હતી. નવી સાઈટના...

શિક્ષણની સાથે બાળકોનો રમત–ગમત ક્ષેત્રે પણ રસ વધારવા માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ; સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

શાળાના બાળકોને રૂ. ૨૯.૪૫ કરોડના ખર્ચે ૩૦ પ્રકારના સ્પોર્ટ્સ સાધનો ધરાવતી કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે (જી.એન.એસ) તા.10 કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય...

રાજભવનમાં પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના ઉપક્રમે ભવ્ય સાંસ્કૃતિક સમારોહ યોજાયો

આપણે સૌ એક ઈશ્વરના સંતાનો છીએ. જો સમગ્ર વિશ્વ એકતા અને પ્રેમથી રહે અને એકબીજાના સુખ દુઃખના સાથી બને તો દુનિયા ખૂબ જ સુંદર બની જાય : શ્રી આચાર્ય...

ગંભીરા પુલ દુર્ઘટના: માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યાં

(જી.એન.એસ) તા.10 ગાંધીનગર/વડોદરા, વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ...

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગની મોટી કાર્યવાહી

(જી.એન.એસ) તા.10 કચ્છ, કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા 120 જેટલા કન્ટેનર અટકાવી ચેકિંગ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં કેમિકલની આડમાં ડીઝલ આયાત કરાયું હતું. મિસ ડિક્લેરેશન...

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ની મુલાકાત કરતું જાપાનના રાજદૂતનાં નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ

(જી.એન.એસ) તા.10 ભારતમાં જાપાનના રાજદૂત શ્રી કેઇચી ઓનોએ દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC) હેઠળ ભારતના ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઔદ્યોગિક શહેર, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ધોલેરા SIR)ની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક...

ભાજપના અમરેલીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ સ્વીકારતા કહ્યું- ’12 જુલાઈ એ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો’

મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું બે કરોડ રૂપિયા આપીશ : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (જી.એન.એસ) તા.10 અમરેલી, ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના...

વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સભ્યોને પોલીસ ઝડપી પડયા

ટુ વ્હીલર લઇનને હાઇવે પર જતા વાહનો, ખાસ કરીનેટ ટ્રક ચાલકો અને એકલા જતા રાહદારીઓને અલગ અલગ કારણોસર રોકતા હતા (જી.એન.એસ) તા.10 વડોદરા, વડોદરામાં છાણી પોલીસ મથકની હદમાં મોડી...

ગાંધીનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં

માણસાના બોરુ,શિવકંપા ગામના એપ્રોચ  રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ (જી.એન.એસ) તા.10 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું....