છેલ્લા 48 કલાકથી સુરતમાં ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ
(જી.એન.એસ) તા. 14 સુરત, ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે...

