દૂધના ભાવ મુદ્દે સાબર ડેરી બહાર પશુપાલકોનો ઉગ્ર વિરોધ; સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના છોડ્યા
(જી.એન.એસ) તા. 14 સાબરકાંઠા, સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે મોટી સંખ્યામાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ...

