ગીતા ગોપીનાથ IMFના ડેપ્યુટી MD પદેથી રાજીનામું આપશે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરી જોડાશે

(જી.એન.એસ) તા. 22 ન્યૂ યોર્ક, ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ, જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે, ઓગસ્ટમાં વૈશ્વિક સંગઠનમાં તેમની ભૂમિકા છોડીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફરીથી...

જૂન ત્રિમાસિકમાં ૩૫૫ કરાર મારફત વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટ વધી ૩.૫૦ અબજ ડોલર રહ્યું…!!

વૈશ્વિક વીસી રોકાણ પ્રવૃત્તિમાં ધીમી ગતિ વચ્ચે ભારતમાં આ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરઆંગણે વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટની સારી કામગીરી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના માર્ચ...

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીઓની કુલ આવકમાં માત્ર ૪.૫%નો વધારો…!!

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીઓના મુખ્ય નફામાં ઘટાડો થયો છે, જ્યારે કોમોડિટી અને ઇંધણના ભાવમાં નરમાઈને કારણે ત્રિમાસિક ગાળા દરમિયાન માર્જિનમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬...

સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી; 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ,  હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે...

દૈનિક રાશિફળ (22/07/2025)

મેષ આજે ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે તમારા હાથ માં ધન નહિ ટકે, ધન સંચય કરવા માં આજે તમને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડશે। પરિવારનું...

આજ નું પંચાંગ (22/07/2025)

તિથિ દ્વાદશી (બારસ) – 07:07:53 સુધી, ત્રયોદશી (તેરસ) – 28:42:01 સુધી નક્ષત્ર મૃગશીર્ષા – 19:25:46 સુધી કરણ તૈતુલ – 07:07:53 સુધી, ગરજ – 17:53:33 સુધી પક્ષ કૃષ્ણ યોગ ધ્રુવ – 15:32:00 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય...

ગુજરાત ભાજપે પૂર્વ ધારાસભ્ય સામે ભર્યું શિક્ષાત્મક પગલું 

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેમાં, પૂર્વ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આ સમગ્ર બાબતે વાત કરીએ તો...

સરખેજ-ગાંધીનગર હાઇવે પર માર્ગો પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે પેચવર્ક દ્વારા રસ્તાઓ રિપેર કરાયા (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન...

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે આર્ય પ્રતિનિધિસભા જમ્મુ-કાશ્મીર દ્વારા જમ્મુમાં વિશેષ સમારોહનું આયોજન

(જી.એન.એસ) તા. 21 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ...

બાંગ્લાદેશ વાયુસેનાનું એફ-7 તાલીમ વિમાન ઢાકામાં શાળા પર ક્રેશ; ઓછામાં ઓછા 19 લોકોના મોત, ૩૦થી વધુ ઘાયલ

(જી.એન.એસ) તા. 21 ઢાકા, ભારતના પાડોશી દેશમાં એક દુ:ખદ ઘટનામાં, લશ્કર અને ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, સોમવારે ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન એફ-7 એક શાળાના કેમ્પસમાં...