પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

6 મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ (જી.એન.એસ) તા.17 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી...

ભારતના રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા; પરંપરાગત જીવનશૈલીમાંથી શીખીને આધુનિક સર્કુલરિટી પ્રણાલીઓને મજબૂત બનાવી શકાય છે: રાષ્ટ્રપતિ મુર્મુ

(જી.એન.એસ) તા.17 નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જુલાઈ, 2025) નવી દિલ્હીમાં ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત એક સમારોહમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા...

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના 3 આરોપીના શરતી જામીન મંજૂર કર્યા

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, શહેર એસ. જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું....

છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા, જેની સામે ખૂબ ઝડપથી  કુલ ૧૦૮૭ જેટલા કેસોનો આખરી નિકાલ થયો

અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી ૧૬ જુલાઇના રોજ કલેકટર ઓફિસ ખાતે એક જ દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા વિવાદિત ૫૦૧ કેસોની સુનાવણી...

આગામી 25 જુલાઈએ કેમ્પ હનુમાન, કેન્ટોનમેન્ટ શાહીબાગ ખાતે પૂર્વ સૈનિકો માટે જોબ ફેર યોજાશે

નોકરીઈચ્છુક પૂર્વ સૈનિકોએ પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.esmhire.com પર કરાવવાનું રહેશે (જી.એન.એસ) તા. 16 અમદાવાદ, આગામી ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ ડિરેક્ટર જનરલ ઓફ રિસેટલેમેન્ટ, નવી દિલ્લી તરફથી અમદાવાદ અને ગાંધીનગર...

રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત 3 શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક યુવક અપહરણ થયું છે તેમ ફરિયાદ મળતા પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત આર્મી અધિકારીના...

નેશનલ હાઇવે 147 પર ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ/ગાંધીનગર, રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં...

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, સોનીની ચાલી, નિકોલ ગામ સહિત પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થળોમાં ચાલી રહેલી રોડ રી-સ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું

અત્યાર સુધીમાં વિવિધ માધ્યમ થકી ૭૩૨૬ જેટલા ખાડાઓની ફરિયાદ આવી, જેમાંથી ૬૫૯૪ જેટલા ખાડાઓનું સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું : શ્રી બંછાનિધિ પાની (જી.એન.એસ) તા. 15 અમદાવાદ, રાજ્યમાં તાજેતરમાં...

આજ નું પંચાંગ (14/07/2025)

તિથિ ચતુર્થી (ચોથ) – 24:02:25 સુધી નક્ષત્ર ધનિષ્ઠા – 06:50:05 સુધી કરણ ભાવ – 12:36:11 સુધી, બાલવ – 24:02:25 સુધી પક્ષ કૃષ્ણ યોગ આયુષ્માન – 16:13:45 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:32:15 સૂર્યાસ્ત 19:21:14 ચંદ્ર રાશિ...

રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા – ૨૦૨૫; જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા : ૨૦૨૫- ૨૬ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૮ જુલાઇ ૨૦૨૫

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા –...