બિહારમાં ECIના મતદાર યાદી સુધારાનો વિરોધ કરનાર સાંસદને JD-Uએ નોટિસ ફટકારી
(જી.એન.એસ) તા. ૨૪ નવી દિલ્હી/પટના, જનતા દળ (યુનાઇટેડ) એ ગુરુવારે તેના બાંકાના સાંસદ ગિરધારી યાદવને બિહારમાં હાલમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધના નિવેદનો બદલ કારણદર્શક નોટિસ જારી...

