તેલંગાણાના નાગરકુર્નૂલમાં સરકારી શાળામાં રાત્રિભોજન પછી 60 થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

(જી.એન.એસ) તા. 27 નાગરકુર્નૂલ, તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં આવેલી રાજ્ય સંચાલિત કન્યા નિવાસી શાળાની 60 થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિભોજન પછી ઉલટી અને અન્ય લક્ષણોની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી...

અમદાવાદ મનપા. ની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ!! ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી; AMTS અને BRTSની બસોની સવાઓ થોડા સમય માટે ખોરવાઈ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી...

ફોરેક્ષમાં રોકાણ કરી ભારે નફો કમાવવાની લાલચમાં અમદાવાદના ઇસનપુરમાં વૃદ્ધે 2 લાખ ગુમાવ્યા

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો...

અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો

(જી.એન.એસ) તા. 27 અમરેલી, અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજના ખાંભા શહેરના રેવન્યુ વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ દીપડાના મોતના સમાચાર આપતા જ...

દેશભરમાં મોં અને ગળાના કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ એટલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI)

આજે 27 જુલાઈ એટલે વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર GCRI દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકાર સંચાલિત હોસ્પિટલ (જી.એન.એસ) તા. ૨૬ અમદાવાદ, આંકડામાં GCRIની કામગીરી:-...

આજનું રાશિફળ (27/07/2025)

મેષ આજે પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ...

આજ નું પંચાંગ (27/07/2025)

તિથિ તૃતીયા (ત્રીજ) – 22:44:25 સુધી નક્ષત્ર માઘ – 16:24:17 સુધી કરણ તૈતુલ – 10:39:08 સુધી, ગરજ – 22:44:25 સુધી પક્ષ શુક્લ યોગ વરિયાન – 27:13:32 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:39:17 સૂર્યાસ્ત 19:15:32...

સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ચરીત્ર પર પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ મેન ઓફ સ્ટીલ : સરદાર રીલીઝ માટે તૈયાર

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા પછી હવે પહેલી વખત આ જ વિષય પર ગુજરાતી ફિલ્મ રીલીઝ માટે તૈયાર.. (જી.એન.એસ) તા. ૨૬ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘બીમા સખી યોજના’નો ઐતિહાસિક પ્રારંભ – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

ભારત સરકારના “2047 સુધીમાં બધા માટે વીમો” મિશનને સાકાર કરવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની LIC સાથે મહત્વપૂર્ણ ભાગીદારી ‘બીમા સખી યોજના’ લખપતિ દીદી મિશનને મજબૂત બનાવશે, 15 ઓગસ્ટ...

સોનપ્રયાગમાં ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા ખોરવાઈ; SDRF દ્વારા 100 યાત્રાળુઓને બચાવાયા

(જી.એન.એસ) તા.26 સોનપ્રયાગ નજીક ભૂસ્ખલનને કારણે ગૌરીકુંડ ખાતે કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે, એમ આ વિસ્તારમાં આવેલી SDRF ચોકી પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટનાને કારણે...